ઇન્ટરનેટ પર લીક થઇ અલ્લુ અર્જૂનની ફિલ્મ Pushpa 2, HD પ્રિન્ટમાં ડાઉનલોડ કરી રહ્યાં છે લોકો
અલ્લુ અર્જૂન સ્ટારર 'પુષ્પા 2:ધ રૂલ' હાઇપ વચ્ચે 5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મનું ડિરેક્શન સુકુમારે કર્યું છે. ફિલ્

અલ્લુ અર્જૂન સ્ટારર 'પુષ્પા 2:ધ રૂલ' હાઇપ વચ્ચે 5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મનું ડિરેક્શન સુકુમારે કર્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જૂનની સાથે રશ્મીકા મંદાના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં છે. પુષ્પા ધ રાઇઝના રિલીઝના ત્રણ વર્ષ પછી અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા-2 થિયેટરમાં જોવા માટે ફેન્સ પહોંચી રહ્યાં છે. જોકે,આ વચ્ચે પુષ્પા-2ના થિયેટરમાં રિલીઝ થયાના કેટલાક કલાકની અંદર જ આ ફિલ્મ પાયરસી સાઇટ પર ઓનલાઇન લીક થઇ છે.
રિલીઝના કેટલાક કલાક બાદ જ ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2'
પુષ્પા 2નો ક્રેઝ ફેન્સમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના વર્લ્ડવાઇડ 250 કરોડ કરતા વધુ ઓપનિંગ કરવાની આશા છે પરંતુ આ પહેલા ફિલ્મના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. આ ફિલ્મ ફુલ એચડી પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ છે.
અલ્લુ અર્જૂનની પુષ્પા 2 ઇબોમ્મા, મૂવીરૂલ્જ, તમિલરોકર્સ, ફિલ્મીઝીલ્લા, તમિલયોગી, તમિલબ્લાસ્ટર્સ, બોલી4યૂ, જૈશા મૂવીઝ, 9X મૂવીઝ અન મૂવજડા જેવી પાયરસી પ્લેટફોર્મ પર મફતમાં ડાઉનલોડ કરવા માટે અવેલેબલ છે અને તેને 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં ડાઉનલોડ કરીને લોકો મફતમાં જોઇ રહ્યાં છે.
આ પણ વાંચો: VIDEO: હૈદરાબાદમાં 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ વખતે મચી નાસભાગ, દુર્ઘટનામાં 1નું મોત, 3 ઘાયલ
આ સર્ચ સાથે લોકો પુષ્પા 2 કરી રહ્યાં છે ડાઉનલોડ
આ ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ મૂવી ડાઉનલોડ, પુષ્પા 2 ધ રૂલ મૂવી એચડી ડાઉનલોડ, પુષ્પા 2 ધ રૂલ તમિલરોકર્સ, પુષ્પા 2 ધ રૂલ ફિલ્મીઝીલ્લા, પુષ્પા 2 ધ રૂલ ટેલીગ્રામ લિંક, પુષ્પા 2 ધ રૂલ મૂવી ફ્રી એચડી ડાઉનલોડ સર્ચ સાથે મફતમાં ડાઉનલોડ કરવા માટે અવેલેબલ છે.






