Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Deepika included in the 90 most influential women in the world

Deepika padukoneનો વિશ્વની સૌથી પ્રભાવશાળી 90 મહિલાઓમાં સમાવેશ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Deepika padukoneનો વિશ્વની સૌથી પ્રભાવશાળી 90 મહિલાઓમાં સમાવેશ
સોર્સ : Google

દીપિકા પદુકોણે વિશ્વભરમાં પ્રભાવ સર્જનારી ૯૦ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સેલેના ગોમેઝ, એન્જલિના જોલી  સહિતની અભિનેત્રીઓ સામેલ છે.'ધી શિફ્ટ' દ્વારા એક્ટિવિઝિમ,  રચનાત્મકતા, લીડરશીપ અને કલ્ચરલ ઈમ્પેકટની રીતે પ્રભાવ સર્જનારી મહિલાઓની આ યાદી તૈયાર કરી છે. દીપિકાએ પોતે સોશિયલ મીડિયા પર આ લિસ્ટમાં પોતાના સમાવેશની વાત શેર કરી હતી. દીપિકો લખ્યું હતું કે વ્યવસાયિક સફળતા ઉપરાતં માનસિક સ્વાસ્થય માટે તેણે કરેલી પ્રેરણારુપ કામગીરી બદલ તેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. દીપિકા માટે આ વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન છે. થોડા  સમય પહેલાં તેણે હોલીવૂડ વોક ઓફ  ફેમમાં સ્થાન મેળવ્યું હતું. 

App Store