મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Chitralok: નવું શું છે?

Chitralok: What's new? | રોમાન્ટિક કોમેડી સિરીઝ, 'ધ રોયલ્સ' પણ હવે નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. સિરીઝમાં ભૂમિ પેડણેકર, ઇશાન ખટ્ટર અને સાક્ષી તન્વર છે. ડિરેકટ

Chitralok: નવું શું છે?
  • રોમાન્ટિક કોમેડી સિરીઝ, 'ધ રોયલ્સ' પણ હવે નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. સિરીઝમાં ભૂમિ પેડણેકર, ઇશાન ખટ્ટર અને સાક્ષી તન્વર છે.
  • ડિરેકટર પાબ્લો લારેનની ફિલ્મ 'મારિયા' પણ આજથી લાયન્સગેટ પ્લે પર આવી છે. એન્જલિના જોલી એમાં ઓપેરા લેજન્ડ મારિયા કેલાસની ભૂમિકામાં છે. 
  • સત્યઘટના પર આધારિત જોન અબ્રાહમની થ્રિલર ફિલ્મ 'ધ ડિપ્લોમેટ' પણ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે.
  • ટીવીએફની સફળ સિરીઝ 'પંચાયત'ના ડિરેકટર દીપકકુમાર મિશ્રાની નવી કોમેડી સિરીઝ, 'ગ્રામ ચિકિત્સાલય' આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે. પાંચ એપિસોડવાળી સિરીઝમાં અમોલ પરાશર, વિનય પાઠક અને આકાંક્ષા રંજન કપૂર વગેરે છે. 

આ સમાચાર શેર કરો