મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અરિજીતને પદ્મશ્રી, પંકજ ઉદાસને પદ્મ વિભૂષણ, જુઓ મનોરંજન ક્ષેત્રે કોને કયો એવોર્ડ

પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને મનોરંજન ઉદ્યોગના ઘણા સ

અરિજીતને પદ્મશ્રી, પંકજ ઉદાસને પદ્મ વિભૂષણ, જુઓ મનોરંજન ક્ષેત્રે કોને કયો એવોર્ડ

પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને મનોરંજન ઉદ્યોગના ઘણા સેલેબ્સને આ મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમાં બોલિવૂડથી લઈને દક્ષિણ અને ભોજપુરી ઉદ્યોગના સેલેબ્સનો સમાવેશ થાય છે. ભોજપુરી ઉદ્યોગના લોકપ્રિય ગાયિકા સ્વ. શારદા સિંહાને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

અનંત નાગ, જતીન ગોસ્વામી, નંદમુરી બાલકૃષ્ણ, સ્વર્ગસ્થ ગાયક પંકજ ઉધાસ, દક્ષિણ સ્ટાર એસ અજિત કુમાર, શેખર કપૂર અને શોભના ચંદ્રકુમારને પદ્મ ભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

ગાયક અરિજીત સિંહ, ગાયક જસવિંદર નરુલાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો