Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Are Mrunal and South superstar Dhanush dating each other?

VIDEO : શું મૃણાલ અને સાઉથ સુપરસ્ટાર ધનુષ એકબીજાને ડેટ કરી રહ્યા છે? 

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : viral video

ધનુષ અને મૃણાલ ઠાકુર હાલ રિલેશનશિપમાં હોવાની ચર્ચા શરુ થઈ છે. બંને હાથમાં હાથ પરોવી ચાલી રહ્યાં હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે.  આ વિડિયો મૃણાલની બર્થ ડે પાર્ટીનો હોવાનું મનાય છે. 

App Store

છેલ્લા કેટલાક સમયથી ધનુષ અને મૃણાલ ઠાકુર એકમેકની ફિલ્મોને લગતી ઈવેન્ટસમાં એક કપલની જેમ હાજરી આપી રહ્યા છે. તાજેતરમાં મૃણાલ ઠાકુરની ફિલ્મ 'સન ઓફ સરદાર ટૂ'નું સ્ક્રિનિંગ યોજાયું હતું. તેમાં પણ ધનુષ મૃણાલ ઠાકુરના ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. બીજી તરફ ધનુષની ફિલ્મ 'તેરે ઈશ્ક મેં'ની એક પાર્ટીમાં પણ મૃણાલ ઠાકુર હાજર રહી હતી. ધનુષનાં લગ્ન રજનીકાંતની  દીકરી ઐશ્વર્યા સાથે  થયાં હતાં. 

જોકે, 18 વર્ષના દામ્પત્ય બાદ બંનેએ ગયાં વર્ષે છૂટાછેડા લઈ લીધા હતા. મૃણાલ છેલ્લા કેટલાક સમયથી સાઉથની ફિલ્મોમાં કામ રહી છે અને તે દરમિયાન તેની અને ધનુષની મુલાકાત  થઈ હોવાનું કહેવાય છે.