મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

PMના શપથ સમારોહમાં અક્ષયથી લઈને શાહરૂખ સુધીના આ સ્ટાર્સ જોવા મળ્યા

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર

PMના શપથ સમારોહમાં અક્ષયથી લઈને શાહરૂખ સુધીના આ સ્ટાર્સ જોવા મળ્યા

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં   બોલિવૂડ સેલેબ્સ અને ઉદ્યોગપતિઓ અને વિદેશી દેશોના નેતાઓ હાજર રહ્યા છે. 

આ શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવા માટે બોલિલૂડના બાદશાહ શાહરૂખ ખાન, રજનીકાંત  અનિલ કપૂર, રવીના ટંડન, કંગના રનૌત, અક્ષય કુમાર, સહિતના બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા છે. 

આ સમાચાર શેર કરો