Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Akanksha Puri's Jalvo on the streets of Mumbai: Poses in front of the camera in a killer look

VIDEO: મુંબઈની સડકો પર આકાંક્ષા પુરીનો જલવો: કિલર લુકમાં કેમેરા સામે આપ્યા પોઝ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી આકાંક્ષા પુરી તાજેતરમાં મુંબઈ શહેરમાં સ્પોટ થઈ હતી. પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી આકાંક્ષાને પાપારાઝીએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

App Store

આકાંક્ષા પુરીનો આ નવો લુક સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ત્યાં હાજર મીડિયાકર્મીઓ અને ફેન્સમાં તેને જોઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોટોગ્રાફર્સની વિનંતી પર આકાંક્ષાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મુંબઈની સડકને જ જાણે રેમ્પ વોકનું મેદાન બનાવી દીધું હોય તેમ શાનદાર પોઝ આપ્યા હતા.

તાજેતરમાં જ તેના એક નવા શોની જાહેરાત થઈ છે, જેને લઈને મીડિયા જગતમાં ભારે ઉત્સુકતા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર તેનો જીમ વર્કઆઉટનો એક વીડિયો પણ જોરદાર વાયરલ થયો હતો. આકાંક્ષા પુરીના આ તાજેતરના સ્પોટિંગે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ધૂમ મચાવી દીધી છે અને ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.