મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

નેશનલ એવોર્ડ્સ: 'કાંતારા' બેસ્ટ પોપ્યુલર ફિલ્મ, 'કચ્છ એક્સ્પ્રેસ'ને ત્રણ એવોર્ડ, માનસી પારેખ બેસ્ટ એક્ટ્રેસ

National Film Awards : ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામ

નેશનલ એવોર્ડ્સ: 'કાંતારા' બેસ્ટ પોપ્યુલર ફિલ્મ, 'કચ્છ એક્સ્પ્રેસ'ને ત્રણ એવોર્ડ, માનસી પારેખ બેસ્ટ એક્ટ્રેસ

National Film Awards : ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. 1 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. 

  • બેસ્ટ ફીચર ફિલ્મ: અટ્ટમ 
  • બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ બાય ડાયરેક્ટર: પ્રમોદ કુમાર ( ફૌઝા, હરિયાણવી ફિલ્મ)
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ: કાંતારા 
  • બેસ્ટ ફીચર ફિલ્મ ( રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી) : કચ્છ એક્સપ્રેસ 
  • બેસ્ટ ફિલ્મ ( એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ગેમિંગ અને કોમિક) : બ્રહ્માસ્ત્ર 
  • બેસ્ટ એક્ટર ( લીડ રોલ): ઋષભ શેટ્ટી (કાંતારા) 
  • બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ) : નિત્યા મેનન ( તિરુચિત્રામ્બલમ)
  • બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ) : માનસી પારેખ ( કચ્છ એક્સ્પ્રેસ )
  • બેસ્ટ એક્ટર ( સ્પોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા 
  • બેસ્ટ એક્ટ્રેસ:  નીના ગુપ્તા ( ઊંચાઈ ) 
  • બેસ્ટ સિંગર (મેલ: અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)
  • બેસ્ટ સિંગર ( ફિમેલ) : બોમ્બે 
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી : રવિ વર્મન ( પોન્નિયન સેલ્વન )
  • બેસ્ટ ડાયરેક્શન: સૂરજ બડજાત્યા ( ઊંચાઈ) 
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (ગીત) : પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન  ( પોન્નિયન સેલ્વન )

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'કચ્છ એક્સપ્રેસ'ને પાઠવ્યા અભિનંદન 

આ સમાચાર શેર કરો