Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Weekly stocks market forecast, know how the market will be next week

Business news: શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય, જાણો આવતા અઠવાડિયે કેવું રહેશે બજાર

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Business news: શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય, જાણો આવતા અઠવાડિયે કેવું રહેશે બજાર

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા. 10-06- 2025,  અનુરાધાનક્ષત્ર, વૃશ્ચિક  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રા., એગ્રો અને લોજિસ્ટિક  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ચીલી, ગુવારગમ, ગુવારસીડ, સરસવ  પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.  11-6--2005 -2025,  જ્યેષ્ઠા નક્ષત્ર   વૃશ્ચિક  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ, અને આઇટી  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, મેન્થા, ધાણા. જીરુ  અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 12-6-2025,  મૂળ નક્ષત્ર, ધન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કન્સલ્ટન્સી, મેનેજમેન્ટ, પીએસયુ અને ડેરી  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે.
 
શુક્રવાર, તા. 13-06-2025,  પૂ.ફા   નક્ષત્ર, ધન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી,, એન્ટરટેઇનમેન્ટ,  કેમિકલ્સ,  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાચણા, કપાસ, જવ, તલ, અને મગફળી  પ્રભાવિત થવાની ધારણા છે.
 

સોમવાર, તા. 16-06- 2025,  ઘનિષ્ઠા  નક્ષત્ર. મકર  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, માઇન, ફાર્મા, પાવર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં તલ, ગુવાર ગમ,ગુવારસીડ, સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે.