શેરબજારમાં રોકાણ કરતા પહેલા વાંચી લેજો આ ભવિષ્યવાણી! 24 નવેમ્બરે બજાર બંધ, જાણો 25થી 30 નવેમ્બર સુધી કયા દિવસે આવશે તેજી અને ક્યારે તૂટશે બજાર!

શેરબજારમાં રોકાણ કરતા પહેલા વાંચી લેજો આ ભવિષ્યવાણી! 24 નવેમ્બરે બજાર બંધ, જાણો 25થી 30 નવેમ્બર સુધી કયા દિવસે આવશે તેજી અને ક્યારે તૂટશે બજાર!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મંગળવાર તા. 24/11/2026
શેરબજારમાં રજા

બુધવાર તા. 25/11/2026 મૃગશિર્ષ નક્ષત્ર વૃષભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફૂડ, એફએમસીજી અને એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.

જાહેરાત

ગુરુવાર તા. 26/11/2026  મૃગશિર્ષ નક્ષત્ર મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. બેન્ક, ફાયનાન્સ, ફૂડ, કન્સલ્ટન્સી એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ અને ચણા પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર તા. 27/11/2026 આર્દ્રા નક્ષત્ર મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સામાન્ય તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 9 થી 10 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફૂડ્સ, હોટેલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા કપાસ જવ, તલ, મગફળી અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર તા. 30/11/2026  આશ્લેષા નક્ષત્ર કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાર્મા, ક્રૂડ, શિપિંગ અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી  કોમોડિટીમા એરંડા, ગિવારગમ, ગુવાર સીડ, જવ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

આ સમાચાર શેર કરો

જાહેરાત