Gold Rate: એક અઠવાડિયામાં રેકોર્ડ 3194 રૂપિયા મોંઘું થયું સોનું, ભાવ 1 લાખને પાર

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. 15 જૂનના રોજ તનિષ્કની વેબસાઈટ મુજબ, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 93,600 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનું 1,02,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાએ આખરે 1,00,000નો આંકડો સ્પર્શી લીધો છે. પાછલા અઠવાડિયાની વાત કરીએ તો સોનામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે.
પાછલા અઠવાડિયાના સોનાના ભાવ
|
તારીખ 99.9% શુદ્ધ સોનું 99.5% શુદ્ધ સોનું 91.6% શુદ્ધ સોનું 99.9% શુદ્ધ ચાંદી 14-જૂન-25 99,058 98,661 90,737 1,05,498 13-જૂન-25 99,058 98,661 90,737 1,06,167 12-જૂન-25 97,455 97,065 89,269 1,05,494 11-જૂન-25 96,235 95,850 88,151 1,05,494 10-જૂન-25 96,359 95,973 88,265 1,07,000 09-જૂન-25 95,864 95,480 87,811 1,05,560 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયામાં 3000 રૂપિયાનો વધારો થયો છે.
|
|---|

