Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : business news: Weekly stock market forecast, know how the market will be next week

Astro Business: શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય, જાણો આવતા અઠવાડિયે કેવું રહેશે બજાર

Timeછેલ્લું અપડેટ : 24 May 2025
લાઇવ ટીવીGoogle News
Astro Business: શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય, જાણો આવતા અઠવાડિયે કેવું રહેશે બજાર

Astro Business

App Store

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 27-05- 2025,  રોહિણી  નક્ષત્ર, વૃષભ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, એફએમસીજી, એન્જિનિયર,  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં તલ, મગફળી, એરંડા, સરસવ  પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા.  28-05 -2025,  મૃગશિર્ષ નક્ષત્ર   નક્ષત્ર, વૃષભ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, પીપર, ચીલી, મેન્થા, ધાણા  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 29-5-2025,  આદ્રા  નક્ષત્ર, મિથુન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એજ્યુકેશન, પી.એસ.યુ, ગવર્નમેન્ટ, ફાર્મા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાહળદર, સોયાબીન, મકાઇ, સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 30-05-2025,  પુનર્વસુ  નક્ષત્ર, મીથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, ફાર્માસ એગ્રો, હોટેલ, એન્ટરટેઇનમેન્ટ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, જવ, ગુવારગમ, ગુવાર સીડ,  પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 2-06- 2025,  મઘા  નક્ષત્ર. સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, શિપિંગ, એક્સપર્ટ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં જવ, તલ, મગફળી, સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે.

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય