Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Business Astro: Weekly stock market forecast, how will the market fare next week? Find out

Business Astro: શેરબજારનું અઠવાડિક ભવિષ્ય, આગામી સપ્તાહે કેવું રહેશે માર્કેટ? જાણો

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Business Astro: શેરબજારનું અઠવાડિક ભવિષ્ય, આગામી સપ્તાહે કેવું રહેશે માર્કેટ? જાણો
સોર્સ : gstv

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા. 14-10- 2025,  પુનર્વસુ નક્ષત્ર, કર્ક  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પીએસયુ, બેન્ક, ફાર્મા, મેનેજમેન્ટ અન કન્સલ્ટન્સી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં  હળદર, સરસવ, સોયાબીન અને મકાઇ પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  14-10-2025, પૂષ્ય નક્ષત્ર   કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. કોમ્પ્યુટર, આઇટી, પાવર, ગેસ અને લોજિસ્ટિક સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મરી, જીરા, એલચી અને ધાણા પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 16-10-2025, આશ્લેષા નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ મેનેજમેન્ટ, કોમ્યુનિકે્શન  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, મરી જીરા, એલચી પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 17-10-2025, મઘા નક્ષત્ર, સિંહ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.ફાર્મા, એગ્રો, કેમિકલ્સ અને  માઇન  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ગુવાર ગમ, ગુવાર સીડ, જવ, એરંડા અને તલ  પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 20-10- 2025, હસ્ત  નક્ષત્ર. કન્યા  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, ડેરી, ફૂડ, એફએમસીજી અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, જવ, મગફળી, સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.