Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: Will the stock market be bullish or bearish next week? Know Astrological Analysis

Astro Business: આગામી સપ્તાહે શેરબજારમાં તેજી રહેશે કે મંદી? જાણો જ્યોતિષીય વિશ્લેષણ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: આગામી સપ્તાહે શેરબજારમાં તેજી રહેશે કે મંદી? જાણો જ્યોતિષીય વિશ્લેષણ
સોર્સ : gstv

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા.  22-09-2026,  શ્રવણ નક્ષત્ર મકર રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, એન્ટરટેઇનમેન્ટ, હોટેલ અને ફાર્મા સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, સોયાબીન, સરસવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 23-09-2026  ઘનિષ્ઠા નક્ષત્ર , મકર રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક,  ફાયનાન્સ, પાવર, એનર્જી અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મરી, જીરા, ચણા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 24-09-2026, ઘનિષ્ઠા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. પીએસયુ, એફએમસીજી, મેનેજમેન્ટ, લોજિસ્ટિક, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, ચણા, સોયાબીન, સરસવ અને મકાઇ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 25-09-2026, શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ,ફૂડ,  એન્ટરટેઇનમેન્ટ. હોટેલ્સ અને કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, કપાસ, ચણા, જવ, ગુવારગમ અને ગુવારસીડ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 28-09- 2026,  રેવતી નક્ષત્ર. મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ,એનર્જી આઇટી અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા મગ, ધાણા, જીરા, એલચી અને મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.


ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

ટોપિક્સ:GSTV NewsGujarati News