મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમરેલીના ચાંદગઢ સિમ વિસ્તારમાં ટ્રેકર ઉપર સિહણનો હુમલો

અમરેલીના ચાંદગઢ સિમ વિસ્તારમાં ટ્રેકર ઉપર સિહનો હુમલો.......   ટ્રેકર ગોસાભાઈ હુપર સિહણ દ્વારા અચાનક હુમલો....   ત્રણ ટ્રેકરો ની ટીમ જ્યારે રુટીક કામગીરી દરમિયાન અચાનક સિહણ નો હુમલો...   સિહણ શેત્રુંજી પાર કરી ને એમના વિસ્તારમાં આવી છે...   સ્કેનીગ દરમિયાન અચાનક સિહણ નો હુમલો.....   સિહણ ના હુમલા મા ઈજાઓ થતા સારવાર મા ખસેડવામાં આવ્યા.....    સિહણ દ્વારા હુમલા મા ઘવાયેલા ઘોસાભાઇ ને અમરેલી ની ખાનગી હોસ્પિટલમાં સારવાર મા લય જવાયા......