મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ધોરાજીના ભોલગામડાની સીમમાં ભાદર નદીના કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર SOG રાજકોટ ગ્રામ્ય અને ખાણ-ખનીજ વિભાગના સંયુક્ત દરોડા

ધોરાજીના ભોલગામડાની સીમમાં ભાદર નદીના કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર SOG રાજકોટ ગ્રામ્ય અને ખાણ-ખનીજ વિભાગના સંયુક્ત દરોડા — ફોટો 1

ધોરાજીના ભોલગામડાની સીમમાં ભાદર નદીના કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર SOG રાજકોટ ગ્રામ્ય અને ખાણ-ખનીજ વિભાગના સંયુક્ત દરોડા

લીઝ ધારક રતીલાલ ડઢાણીયા મંજૂર થયેલ લીઝ વિસ્તારની બહાર ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ અને સંગ્રહ કરતા ઝડપાયા

પોલીસે એક્સ્કેવેટર મશીન, ૭ ટ્રકો અને આશરે ૫૦૦ મેટ્રિક ટન રેતી સહિત કુલ રૂ. ૫૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી