GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાયાવદર પોલીસ એક્શનમાં
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ભાયાવદરપ્રકાશિત :
ફોટો 1 / 5
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાયાવદર પોલીસ એક્શનમાં ચૂંટણી પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની કામગીરી તેજ કરીને ગામડાઓમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ
ધોરાજી વિભાગના ASP સિમરન ભારદ્વાજ અને થાણા અધિકારી એ.બી. જાડેજાના વડપણ હેઠળ ગામોમાં ચેકિંગ શરૂ ભાયાવદર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ASP સિમરન ભારદ્વાજ દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી અને રેકોર્ડની વાર્ષિક સમીક્ષા હાથ ધરાઈ પોલીસ સ્ટેશન ખાતે 'લોક દરબાર'નું વિશેષ આયોજન કરીને પ્રજાના પ્રશ્નો સાંભળવા અને તેના ઝડપી નિરાકરણ માટે ASPની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો સુરક્ષા વ્યવસ્થા પર ઉચ્ચ અધિકારીઓની ચાંપતી નજર: ચૂંટણીમાં શાંતિ સુનિશ્ચિત કરવા પોલીસ સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરીને પ્રજામાં સુરક્ષાનો અહેસાસ કરાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી મુલાકાત અને લોક દરબારથી સ્થાનિક લોકોમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરાયો.





