મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઓર્ચિડ એક્ઝોટીકામાં હોલિકા દહનની ઊજવણી

ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીના સભ્યો દ્વારા વૈદીક હોળીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના સભ્યો  મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.