GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
12 કન્યાઓનો સમૂહ લગ્ન ઉત્સવ
રિપોર્ટેડ બાય: ગીરીશભાઈ પટેલ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
સર્વોદય યુથ વેલફેર સોસાયટી લાયન્સ ઇન્ટરનેશનલ સાયન્સ વેલ્ફેર ફાઉન્ડેશન તથા સંજીવની ટ્રસ્ટના સહયોગથી બહાર આર્થિક રીતે નબળા કુટુંબની દીકરીઓનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં દરેક દીકરીઓને 151 ચીજ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો હતો.





