મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વડોદરા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રથ યાત્રા નીકળી

વડોદરા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય રથ યાત્રા નીકળી.  મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિએ ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. દરેક લોકો ખૂબ ઉત્સાહ પૂર્વક ડીજે ના તાલે નાચી રહ્યા હતા. મહારાજા છત્રપતિ શિવાજીની ખૂબ ભવ્ય રથ યાત્રા જોવા મળી.