GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ખનિજ માફિયા
રિપોર્ટેડ બાય: bhupendrasinh, ભાખા નસવાડી છોટાઉદેપુરપ્રકાશિત :
ફોટો 1 / 5
છોટા ઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના ભાખા ગામના ખેડુતો થયા પાયમલ
ભાખા ગામમાં રામ કોવરી આવી છે, જે સરકારી નિતિ નિયમો નેવે મુકીને કોવરી ધમધમી રહી છે. આ કોવરીમાં નિતિનિયમ વગર ખોદી પથ્થર કાઢવામાં આવી રહ્યા છે. જેના લીધે આજુબાજુની આશરે હજારો એકર જમીનમાં ખેતી થતી નથી અને પાણીના બોર પણ શોભાના ગાઠીયા બની ગયા છે. આ વિશે આશરે 100થી 150 ખેડુતોએ રજૂઆત કરી હતી. પરંતુ આજે પણ રામ કોવરી ધમધમી રહી છે. શું સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી કે પછી?





