GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સમૂહ લગ્ન ઉત્સવ અમદાવાદ
રિપોર્ટેડ બાય: ગિરીશ પટેલ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232બી 2, દ્વારા બાર ખૂબ જ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ મહા શિવરાત્રીના દિવસે એટલે કે 15/02/26ના સવારે 10 કલાકે થવાનો છે. જેમાં દરેક દીકરીઓને 101 કરિયાવર આપવામાં આવશે. તથા દરેકને ભોજન આપવામાં આવશે





