GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
હેબતપુર પાટીયા નજીક અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત
રિપોર્ટેડ બાય: ધર્મ ગોસ્વામી, ધોલેરાપ્રકાશિત :
ફોટો 1 / 3
હેબતપુર નજીક ઇકો કાર ઢાળ ચડતા તેની રોડ પર પસાર થતી બીજી કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી .અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર હતી. અકસ્માત સર્જાતા રોડ પર પસાર થતા લોકોએ તાત્કાલિક 108 સંપર્ક કર્યો હતો અને ઈજાગ્રસ્તોને ભાવનગર ખાતેની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. સાથે સાથે રોડો રોડ એમ્બ્યુલન્સ પણ હાજર બચાવ માટે ટોલ પ્લાઝા ની 108 પણ કાર્યરત. અક્સ્માત પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.



