મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ

હાલ  ગાંધીનગર સેક્ટર 28, ચારેડી જેવા વિસ્તારમાં પાણીજન્ય રોગો થી લોકો પરેશાન છે પણ ઘ 6 સર્કલ પાસે પસાર થતી પાણી ની લાઈન છેલ્લા 1 મહિનાથી લીકેજ થઈ રહી છે. પરંતુ પાણીમાં ક્લોરિન ઠાલવીને ગાંધીનગર મહાનગર પાલિકા સંતોષ માની સબ સલામતની વાતો કરે છે પણ તેના મૂળ કારણની તપાસ કરવાનો સમય નથી. સત્વરે આ પાઈપ લાઇનને રિપેર કરી લોકોને ચોખ્ખું પાણી મળે એવી આમ જનતાની માગ છે.