GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
એ.ઈ.જી. દ્વારા એન્જોય એક્ઝામ સેમિનાર H K Hallમાં યોજાયો
રિપોર્ટેડ બાય: Raufali Saiyed, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના હોદ્દેદારો ચેરમેન વિજય મારુ, વોઇસ ચેરમેન સતીશ શાહ, પ્રેસિડેન્ટ રાકેશ પરમાર, પ્રોગ્રામ કન્વેનર રઉફઅલી સૈયદના વડપણ હેઠણ અને સ્પોન્સર જે જી કોલેજ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એન્જૉય એક્ઝામ સેમિનાર H K college ખાતે યોજાયો જેમાં 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ પ્રોગ્રામમાં ખાસ માઈન્ડ એન્ડ મોટીવેશનલ ટ્રેઈનર સુહાગ પંચાલે વિદ્યાર્થીઓને એક્ઝામનો ભય દૂર કરીને કેવી રીતે સારુ પરિણામ પ્રાપ્ત કરી શકાય તેની ટ્રેનિંગ આપી હતી.





