યશસ્વી જયસ્વાલે બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
સોર્સ: GSTV
વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે સદી ચૂકી ગયેલા યશસ્વી જયસ્વાલે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ખરાબ શરૂઆત કરી હતી.
સોર્સ: GSTV
ભારતે મેચના બીજા દિવસે બેટિંગ શરૂ કરી હતી, પરંતુ પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર મેટ હેનરીએ જયસ્વાલને આઉટ કર્યો હતો.
સોર્સ: GSTV
આ ઈનિંગમાં જયસ્વાલ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, આ સાથે તેણે શૂન્ય પર આઉટ થવાનો નવો રેકોર્ડ બનાવ્યો.
સોર્સ: GSTV
યુવા ઓપનર યશસ્વી WTC ઈતિહાસમાં સૌથી વધુ (8) વખત શૂન્ય પર આઉટ થનાર ભારતીય બેટ્સમેન બન્યો.
સોર્સ: GSTV
આ સાથે તેણે વિરાટ કોહલી (7) ને પાછળ છોડી દીધો.
સોર્સ: GSTV
જયસ્વાલ હવે SENA દેશોમાં ટેસ્ટ મેચમાં શૂન્ય પર આઉટ થનાર છઠ્ઠો ભારતીય બન્યો છે.
સોર્સ: GSTV
તેના પહેલા અનિલ કુંબલે, હરભજન સિંહ, ઝહીર ખાન, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ એટલે કે બધા બોલર્સ આ યાદીનો ભાગ હતા.
સોર્સ: GSTV
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ