સમય રૈનાએ યુટ્યુબ પર રચ્યો ઇતિહાસ, 10 લાખ પેઇડ મેમ્બર્સ મેળવનાર સમય દુનિયાનો પ્રથમ ક્રિએટર બની ગયો છે.

સોર્સ: GSTV

સમયે દુનિયાના સૌથી મોટા કન્ટેન્ટ ક્રિએટર્સમાં ગણાતા મિસ્ટર બીસ્ટ, આઈ શો સ્પીડ અને ભારતના દિગ્ગજ યુટ્યુબર કેરીમિનાટીને પણ આ ખાસ યાદીમાં પાછળ છોડી દીધા છે.

સોર્સ: GSTV

મેમ્બરશિપમાં દર્શકો પોતાના મનપસંદ ક્રિએટરને આર્થિક રીતે સપોર્ટ કરવા માટે દર મહિને નક્કી કરેલી રકમ ચૂકવે છે.

સોર્સ: GSTV

તેના બદલામાં તેમને ખાસ વીડિયો અને અન્ય સુવિધાઓ મળે છે. હાલમાં સમયની મુખ્ય યુટ્યુબ ચેનલ પર 1.24 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

સોર્સ: GSTV

સમયે પોતાની ડિજિટલ સફરની શરૂઆત સ્ટેન્ડ-અપ કોમેડી અને ચેસ સાથે જોડાયેલી લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા કરી હતી.

સોર્સ: GSTV

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ