નોકરાણીનું કૃત્ય જોઈ તમે પણ ચોંકી ઉઠશો
ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદના પરિવારના સભ્યો છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા, ત્યારે શંકા જતા ઘરમાં cctv લગ
ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદના પરિવારના સભ્યો છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા, ત્યારે શંકા જતા ઘરમાં cctv લગાવ્યા હતા. ફૂટેજ જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા કે રસોઈ કામ કરતી મહિલા વાસણમાં પેશાબ કરીને તેમાં જ ખોરાક રાંધતી હતી.




