અધિકારીએ એવું તો શું કહ્યું ગ્રામજનો થયા દુ:ખી
સુરતના માંગરોળના ગ્રામજનો કચેરી પહોંચ્યા હતા, પુર આવ્યા બાદ સહાય ન મળતા અરજી કરવા પહોંચ્યા હતા. ત્યાં હાજર
સુરતના માંગરોળના ગ્રામજનો કચેરી પહોંચ્યા હતા, પુર આવ્યા બાદ સહાય ન મળતા અરજી કરવા પહોંચ્યા હતા. ત્યાં હાજર અધિકારીઓએ ઘરમાં ભરાયેલા પાણીના વીડિયો અને ફોટા માંગ્યા હતા.




