મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા

તસવીર: gstv

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર પણ અસર જોવા મળી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો પરેશાન થયા છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

આ સમાચાર શેર કરો