VIDEO/ ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ: મુશળધાર વરસાદથી પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર પાણી-પાણી

આસામના પૂર્વોત્તરના પ્રવેશદ્વાર ગણાતા ગુવાહાટીમાં ભારે વરસાદને કાર

આસામના પૂર્વોત્તરના પ્રવેશદ્વાર ગણાતા ગુવાહાટીમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ભારે વરસાદને પગલે ગુવાહાટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારમાં મોટી અડચણ ઉભી થઈ છે. ઓફિસ જનારા લોકો અને શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત