VIDEO: કાળઝાળ ગરમીનો કહેર! વિજયપુરામાં હીટવેવની ગંભીર સ્થિતિ, હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 24 કલાક અદ્યતન સારવાર ઉપલબ્ધ

VIDEO: વિજયપુરામાં પા

સોર્સ: GSTV

VIDEO: વિજયપુરામાં પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચતા હાહાકારની સ્થિતિ સર્જાઈ છે.. આકાશમાંથી વરસી રહેલી આગ સામે જિલ્લા હોસ્પિટલે દસ બેડનો ખાસ હીટસ્ટ્રોક આઈસીયુ વોર્ડ સજ્જ કર્યો છે.. ગરમીથી બચવા માટે ડોક્ટરોએ લોકોને વિશેષ સાવચેતી રાખવા સલાહ આપી છે..  

કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.. આ કાળઝાળ ગરમીને પહોંચી વળવા માટે વિજયપુરા જિલ્લા હોસ્પિટલના સર્જન ડોક્ટર શિવાનંદ મસ્તીહોલી દ્વારા ખાસ દસ બેડનો સ્પેશિયલ હીટસ્ટ્રોક આઈસીયુ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે..

જાહેરાત

આ વોર્ડમાં વેન્ટિલેટર, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય અને ઈમરજન્સી દવાઓ જેવી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.. ખાસ કરીને ડિહાઈડ્રેશન અને હીટસ્ટ્રોકથી પીડાતા દર્દીઓની સારવાર માટે અહીં ચોવીસ કલાક નિષ્ણાત ડોક્ટરો અને તાલીમબદ્ધ સ્ટાફ તૈનાત રહેશે..

આ સમાચાર શેર કરો

જાહેરાત