મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: યુદ્ધના માહોલમાં વડોદરા માટે રાહતના સમાચાર: દવાઓની અછત નહીં સર્જાય, ભાવ પણ રહેશે સ્થિર

VIDEO: વડોદરા કેમિસ્ટ

સોર્સ: GSTV

VIDEO: વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા શહેરના નાગરિકોને મોટી આશ્વાસન આપતા જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ છતાં દવાઓના જથ્થામાં કોઈ અછત સર્જાશે નહીં.

વિશ્વમાં મોટા ભાગની દવાઓ ભારતમાં બને છે. ભારત 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' હોવાથી અને વડોદરામાં જ વિશાળ ફાર્મા ઉદ્યોગ હોવાથી દવાઓના ભાવ પણ વધશે નહીં કે દવાઓની કોઈ અછત પણ નહીં સર્જાય.  એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં રો-મટીરીયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ગ્રાહકોએ ગભરાઈને દવાનો બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી.

આ સમાચાર શેર કરો