VIDEO: ગંગેશ્વર મહાદેવ મંદિર અહીં દરિયાદેવ જાતે જ કરે છે શિવલિંગનો અભિષેક
દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર ફુદમ ગામમાં ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહી
દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર ફુદમ ગામમાં ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં શિવલિંગનું અભિષેક દરિયાદેવ જાતે જ કરે છે. અહીં સમુદ્રના મોજાં સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતાં જોવા મળે છે.




