VIDEO: દાંતીવાડામાં કેનાલ સર્વે સામે ખેડૂતોનો હોબાળો: "જમીન બચાવો, અસ્તિત્વ બચાવો"ના નાદ સાથે રણશિંગુ ફૂંકયું
VIDEO: બનાસકાંઠાના દાંતીવા
VIDEO: બનાસકાંઠાના દાંતીવાડામાં કેનાલ સર્વેના વિરોધમાં ઉઠેલો ખેડૂતોનો અવાજ માત્ર વિરોધ નથી, પણ પોતાની પેઢીઓની મૂડી એવી ખેતીની જમીન બચાવવાની પીડા છે. ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ જ્યારે કરોડોના ખર્ચે બનતી યોજના તેમના જ અસ્તિત્વને જોખમમાં મૂકે, ત્યારે પીડા સ્વાભાવિક છે.
ખેડૂતોની તર્કબદ્ધ માગ છે કે કેનાલનો માર્ગ બદલીને પર્વતીય તળેટીની સરકારી પડતર જમીન તરફ વાળવામાં આવે. આમ કરવાથી હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી શકે તેમ છે.
જાહેરાત




