VIDEO: દિલ્હીમાં મોતનો સામાન બનાવતી ફેક્ટરી ઝડપાઈ: ગેરકાયદે હથિયારોના જથ્થા સાથે 2 રીઢા આરોપીઓ જેલ ભેગા!
VIDEO: દિલ્હીમાં ગેરકાયદે હથિયારો
VIDEO: દિલ્હીમાં ગેરકાયદે હથિયારો બનાવતી ફેક્ટરી પર પોલીસનો તવાજો જોવા મળ્યો છે.. ગુનાહિત ગેંગને હથિયારો સપ્લાય કરતા હોવાની આશંકાએ બે આરોપીઓની ધરપકડ કરી મોટી માત્રામાં ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર હથિયારો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં બે રીઢા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.. આ દરોડા દરમિયાન મોટી માત્રામાં બનેલા હથિયારો અને તે બનાવવા માટેના સાધનો જપ્ત કરાયા છે.. પોલીસ દ્વારા આરોપીઓને ચહેરો ઢાંકીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
જાહેરાત





