મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: VIDEO: વિજાપુરના રણાસણ આર કે હાઈસ્કુલમાં પ્રિન્સિપાલની ઓફિસ બહાર મારામારી

મહેસાણાના વિજાપુરના રણાસણની આર.કે. હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસની બહાર મારા

તસવીર: gstv

મહેસાણાના વિજાપુરના રણાસણની આર.કે. હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલની ઓફિસની બહાર મારામારીની ઘટના બની. બહેન અને તેની બહેનપણીઓને હેરાન કરતા એક છાત્રને સમજાવવા જતાં મામલો વકર્યો હતો. ખંડાત ગામના દીનેશસિંહ સહિત આશરે 14 યુવકોના ટોળાએ શાળા કેમ્પસમાં જ બંને ભાઈઓ પર હુમલો કર્યો. હુમલામાં એક યુવકના માથામાં કડું વાગતાં તેને ત્રણ ટાંકા આવ્યા છે.આ ઘટનામાં વિજાપુર પોલીસ મથકે દીનેશસિંહ સહિત 14 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો