મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: VIDEO: દિલ્હી વિધાર્થી લાઠીચાર્જ મામલામાં 4 એફઆઈઆર દાખલ કરાઈ

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા, તોડફોડ અને પથ્થરમારા અંગે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી

તસવીર: gstv

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા, તોડફોડ અને પથ્થરમારા અંગે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં પોલીસે ચાર અલગ અલગ FIR  દાખલ કરવામાં આવી છે, જ્યારે બે વધારાની FIR દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં સંડોવાયેલા વિરુદ્ધ અલગ અલગ કમો હેઠળ ગુનો દાખલ કરવામાં  આવશે.

આ સમાચાર શેર કરો