VIDEO: ભાજપ દ્વારા રાજકોટમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ એક મહિના દરમિયાન વિવિધ જનસેવા અને જનકલ્યાણના કાર્યક્રમો
Various public service and public welfare programmes during the ‘Seva Sankalp Abhiyan’ one month in Rajkot by BJP | રાજકોટ શહેર ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયા

રાજકોટ શહેર ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એક મહિના દરમિયાન વિવિધ જનસેવાના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં રક્તદાન કેમ્પ, ‘નમો સેવા ગાથા’ અંતર્ગત નુક્કડ નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ 25 જેટલી સેવાઓમાં નાગરિકો 30 મિનિટ સેવા આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે.




