મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:  પીરાણામાં ધાર્મિક સ્થળ પર તોડફોડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ નજીક આવેલા પીરાણામાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ ગત

 અમદાવાદ નજીક આવેલા પીરાણામાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ બનાવની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા અને SOG, LCB સહિતનો પોલીસ કાફલો પણ તાત્કાલિક પીરાણા ખાતે પહોંચી ગયો હતો.

આ સમાચાર શેર કરો