VIDEO: વડોદરા: ફતેગંજ બ્રિજ પર એસટી બસે સગીરાનો ભોગ લીધો
વડોદરાના ફતેગંજ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. ગોરીવ્રતના પવિત્ર દિવસે મંદિરે દર્શ

વડોદરાના ફતેગંજ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. ગોરીવ્રતના પવિત્ર દિવસે મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલી વાડી વિસ્તારની સગીરા તૃપ્તિની એક્ટિવા અને એસટી બસ વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં માસુમ સગીરાનું કરૂણ મોત નિપજ્યું છે. નોંધનીય છે કે, ફતેગંજ બ્રિજ પર છેલ્લા ૨૮ દિવસમાં આ છઠ્ઠો જીવલેણ અકસ્માત નોંધાયો છે..




