મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: યુપીના મંત્રી નાનકદીન ભુરજીએ આત્મહત્યા કરી

યુપીના હઝરતગંજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રહેણાંક સંકુલના સાતમા માળેથી નાનકદીન ભુરજીએ આત્મહત્યા કરી લીધ

તસવીર: gstv

યુપીના હઝરતગંજના ધારાસભ્ય  અને પૂર્વ મંત્રી રહેણાંક સંકુલના સાતમા માળેથી નાનકદીન ભુરજીએ આત્મહત્યા કરી લીધી છે... માડેગંજના રહેવાસી ભુરજી ઘણા સમયથી ડિપ્રેશનથી પીડાતા હતા.હઝરતગંજના એસીપી રજનીશ વર્માએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. ભુરજી ભાજપના પછાત વર્ગ સેલના પદાધિકારી હતા અને મૂળ બારાબંકીના બેહટાના વતની હતા.  તેઓ ધારાસભ્ય હંસુ રામના ફ્લેટ નંબર 703માં હતા. ઘટના સમયે તેમના સાથી લાલન ગુપ્તા અને આરિફ ત્યાં હાજર હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો