Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Proposal to rename UP's Jalalabad to Parshurampuri approved

VIDEO:યુપીના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવાના પ્રસ્તાવને મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 29 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આમાં સૌથી મહત્વનો નિર્ણય શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાનું નામ બદલીને પરશુરામપુરી કરવાનો છે. આ સ્થળ ભગવાન પરશુરામનું જન્મસ્થળ છે. બેઠકમાં ગોરખપુર અને મુરાદાબાદમાં ૧૦૦ બેડની નવી મેડિકલ કોલેજો બનાવવાને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, રાજ્યના ૧.૬૦ લાખથી વધુ હોમગાર્ડ્સ અને તેમના પરિવારજનોને કેશલેસ તબીબી સારવારની સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. વારાણસીમાં ESIC મેડિકલ કોલેજ માટે મફત જમીન ફાળવવાની પ્રક્રિયાને પણ મંજૂરી મળી છે.

App Store