દાહોદમાં વિકાસ તો ના જ અટકવો જોઈએ
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામેને લઈ લોકો પરેશાન જોવા મળ્યા હતા.જ્યાં શહેરના બસ સ્ટેન્ડની સામે ખાડો કરી
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામેને લઈ લોકો પરેશાન જોવા મળ્યા હતા.જ્યાં શહેરના બસ સ્ટેન્ડની સામે ખાડો કરી ભૂગર્ભ ગટરની JCBની મદદથી કામગીરી કરાવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. રસ્તા વચ્ચે કામગીરી કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.




