મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેડિકલ હોસ્ટેલોમાં ગુપ્ત સુપરવિઝન: રેગિંગ રોકવા તંત્ર એક્શનમાં

સુરતની ઘટના બાદ વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં એન્ટી-રેગિંગ કમિટી અને સ્ક્વોડ

તસવીર: gstv

સુરતની ઘટના બાદ વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં એન્ટી-રેગિંગ કમિટી અને સ્ક્વોડને સતર્ક કરી દેવામાં આવ્યા છે. જુનિયર વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખી તેમની ફરિયાદો સાંભળવા તથા સિનિયર દ્વારા થતી હેરાનગતિની માહિતી મેળવવા 8 થી 9 હોસ્ટેલ બ્લોક્સમાં સરપ્રાઇઝ ચેકિંગના આદેશ અપાયા છે. દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરાશે.

આ સમાચાર શેર કરો