મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વૃક્ષ ધરાશાયી, વીજપોલ પડતા અફરાતફરી

રાજકોટમાં ભારે વરસાદ અને પવનના કારણે યુનિવર્સિટી રોડ પર SNK સ્કૂલ નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ વીજ વાય

તસવીર: gstv

 રાજકોટમાં ભારે વરસાદ અને પવનના કારણે યુનિવર્સિટી રોડ પર SNK સ્કૂલ નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ વીજ વાયર પર પડતાં વીજપોલ પણ ધરાશાયી થયો અને થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે રસ્તો બંધ કરીને વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને વીજ પુરવઠો તથા માર્ગ વ્યવસ્થા પૂર્વવત્ કરવા કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો