મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં ધોધમાર વરસાદ, રેલવે ફાટક પાસે પાણી ભરાતા લોકો પરેશાન

નવસારી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પ

તસવીર: gstv

નવસારી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પાસેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય અને ત્વરિત નિકાલ ન થવાના કારણે સ્થાનિક શહેરીજનોમાં પણ ભારે રોષ અને પરેશાની જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો