મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમેરિકા મોકલવાના નામે મહેસાણા અને ગાંધીનગરના ત્રણ શ્રદ્ધાળુ યુવાનોનું ઇથોપિયામાં અપહરણ, એક કરોડની ખંડણી મંગાઈ

મહેસાણા અને ગાં

તસવીર: gstv

મહેસાણા અને ગાંધીનગરના એક જ પરિવારના ત્રણ યુવક-યુવતીઓને ગેરકાયદેસર અમેરિકા મોકલવાના નામે ઠગાઈ અને અપહરણથી પરિવાર ચિંતિત છે. અને ગામમાં સોપો પડી ગયો છે.. ડાંગરવાના એજન્ટ મારફતે જયપુરથી નીકળેલા આ યુવાનોને ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા લઈ જવામાં આવ્યા હતા. પરિવારે કેનેડા પહોંચી ગયા હોવાનું માનીને સ્થાનિક એજન્ટને ૭૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, ત્યારબાદ યુવાનો સાથે સંપર્ક તૂટી જતાં ચિંતા છવાઈ ગઈ હતી. દરમિયાન ત્યાંના ખાન નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ત્રણેયને મુક્ત કરવા માટે ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો