રંગનાથસ્વામી મંદિરના ફેસ્ટિવલમાં હજારોએ લોકો તિરુચિરાપલ્લીમાં દર્શન કર્યા
રંગનાથસ્વામી મંદિર એ રંગનાથ (વિષ્ણુનું એક સ્વરૂપ) ને સમર્પિત એક હિં
રંગનાથસ્વામી મંદિર એ રંગનાથ (વિષ્ણુનું એક સ્વરૂપ) ને સમર્પિત એક હિંદુ મંદિર છે અને તે શ્રીરંગમ, તિરુચિરાપલ્લી, તમિલનાડુ, ભારતમાં આવેલું છે. દ્રવિડિયન સ્થાપત્ય શૈલીમાં બનેલ આ મંદિરનો તમિલ કવિ-સંતો દ્વારા મહિમા ગાવામાં આવ્યો છે. કાર ફેસ્ટિવલમાં અનેક ભક્તો દર્શનાર્થે આવ્યા છે.




