વાન ચાલકે કાબુ ગુમાવ્યો અને પલ્ટાઈ
સુરતના કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર મુળદ પાટિયા પાસે સ્કૂલવાન પલ્ટી મારી હતી..વહેલી સવાર શાળાએ જતા સમયે સ્કૂલ બસ
સુરતના કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર મુળદ પાટિયા પાસે સ્કૂલવાન પલ્ટી મારી હતી..વહેલી સવાર શાળાએ જતા સમયે સ્કૂલ બસ અને સ્કૂલવાન સામ સામેથી પસાર થઈ રહી હતી..આ સમયે પૂરપાટ ઝડપે જતી સ્કૂલ વાનના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી




